ક્યાંક અને ક્યારેક તો  અટકશે?: (બુમરેંગ પાર્ટ -૧) (Gujarati Edition) por PRASHANT SUBHASHCHANDRA SALUNKE

ક્યાંક અને ક્યારેક તો અટકશે?: (બુમરેંગ પાર્ટ -૧) (Gujarati Edition) por PRASHANT SUBHASHCHANDRA SALUNKE

Titulo del libro : ક્યાંક અને ક્યારેક તો અટકશે?: (બુમરેંગ પાર્ટ -૧) (Gujarati Edition)
Fecha de lanzamiento : August 26, 2017
Autor : PRASHANT SUBHASHCHANDRA SALUNKE
Número de páginas : 24
Editor : SALUNKE

ક્યાંક અને ક્યારેક તો અટકશે?: (બુમરેંગ પાર્ટ -૧) (Gujarati Edition) de PRASHANT SUBHASHCHANDRA SALUNKE está disponible para descargar en formato PDF y EPUB. Aquí puedes acceder a millones de libros. Todos los libros disponibles para leer en línea y descargar sin necesidad de pagar más.

PRASHANT SUBHASHCHANDRA SALUNKE con ક્યાંક અને ક્યારેક તો અટકશે?: (બુમરેંગ પાર્ટ -૧) (Gujarati Edition)

આ વાર્તા આદરણીય એવા શ્રી સંદીપભાઈ શાહના વાસ્તવિક જીવનના અનુભવથી પ્રેરાઈને લખેલી છે. છતાં આ વાર્તાના પાત્રો તથા સ્થળ કાલ્પનિક છે. વાર્તાના કથાનકને કહેવા જતાં એની મજા બગડી જતી હોય છે. તેથી વધુ કંઈ ન કહેતા હું માત્ર એટલું જ કહેવા માંગીશ કે આ વાર્તા ફક્ત વાંચવાની સાથે “જીવ એ જ શિવ છે.” આ વાતને સમજવાનો પ્રયત્ન કરજો. મારી આ વાર્તા વાંચ્યા પછી જો કોઇપણ આ વાતનો મર્મ સમજશે ત્યારે જ સાચા અર્થમાં મારી મહેનત ચરિતાર્થ થઇ છે એમ હું સમજીશ. આ નવલિકાનું વિચારબીજ આપવા શ્રી સંદીપ શાહનો અભાર માનું છું. છેલ્લે મારા પ્રાણપ્રિય “રાજાનો” આભાર કે જેની યાદોથી પ્રેરાઈને હું આ નવલિકા લખી શક્યો.

Libros Relacionados